Pages

Monday 12 June 2017

Latest study material for TET 1 and 2 exam

Latest TET exam study material. Kachhua provides wide range of study material for all competitive exams such as TET, TAT, Bank, SSC CGL etc.. Kachhua also provides various tet exam study material which covers video lectures, reading material and MCQ test series which helps students to evaluates their performance. These tet exam materials are instructed by experts of kachhua institute. TET exam materials are instructed in gujarati and students can prepare for tet exams from their home using their mobile and laptops. Here are various tet exam study materials which kachhua provides.
tet exam study material
TET-1 exam material, video lectures and online tests

tet exam study materail
TET-2 Exam section-2 Bhasha vibhag reading material, video lectures and online tests

tet exam study material
TET-2 Exam maths, science vibhag-2 reading material, video lectures and online tests
These tet exam study material contains following topics.

Introduction to TET exam study material course

  • આ કોર્સમાં TET-1 પરીક્ષા માટે મહત્વનું વાંચન મટરીયલ,વીડિઓ લેક્ચર્સ તથા ઓનલાઈન ટેસ્ટસ ને આવરી લેવામાં આવ્યા છે. અહી  આ કોર્સમાં તમામ પ્રકારના મુદાઓને  ધ્યાનમાં રાખીને TET-1 ની પરીક્ષામાં પુછાય એવા પ્રશ્નો નો અભ્યાસક્રમ અમારા એક્ષ્પર્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્ષમાં તમને TET-1 પરીક્ષાની સારી રીતે તૈયારી થઈ સકે તે માટે TET-૧ ના અભ્યાસક્રમ ના તમામ વિષયોને ધ્યાનમાં રાખીને  તમારી બુદ્ધી કસોટી માટે ઓનલાઈન ટેસ્ટ્સ પણ આપવામાં આવ્યા છે.

How to study by using this course

  • અમે અમારા આ TET-૧ ના કોર્ષમાં  તમામ પ્રકાર ના મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લઈને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, ગણિત, પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, સામાજીક વિજ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી, મનોવૈજ્ઞાનિક બાબતો, ભારતનો ઈતિહાસ, ભારતના કાયદા,ભૂગોળ શાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર, ભારતનું બંધારણ, ખેલકૂદ તથા સરકાર ની કલ્યાણકારી યોજનાઓ જેવા વિષયોને ઊંડાણમાં  સારી રીતે સમજી સકાય એ રીતે   આવરી લેવામાં આવ્યા છે.તમે તમારા ઘરે બેઠાં બેઠાં તમારા મોબાઈલ માં તથા તમારા કોમ્પુટર માં અમારા આ કોર્ષમાં સમાવિષ્ઠ તમામ પ્રકારનું મટરીયલ વાંચીને તથા ઓનલાઈન વીડિઓ જોઈને TET-1 પરીક્ષાની તૈયારી કરી શકો છો. અહી અમે તમને TET-1 પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન ટેસ્ટ્સ પણ પુરા પાડીએ છીએ જેનું રિઝલ્ટ્સ પણ જોઈ શકશો.
  • TET-1 પરીક્ષાના અભ્યાસક્રમ અંગે  ની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ લીન્ક પર ક્લિક કરો

Link for result and form fill-up of TET exam

  • TET-1 પરીક્ષાનું ફોર્મ ભરવા અને પરિણામ જોવા માટે નીચે દર્શાવેલ વેબસાઈટ ઉપર જાઓ.gujarat-education.gov.in
Useful video lecture for all competitive exams such as TET, TAT, Bank, SSC CGL etc..This video is about ranking test which is imp topic for all competitive exam. This video is instructed by Vijay Kumar. To watch this video click on below link.

For latest updates subscribe our youtube channel Kachhua.

No comments:

Post a Comment