Pages

Showing posts with label GUJCET. Show all posts
Showing posts with label GUJCET. Show all posts

Monday, 14 March 2016

JEE અને GUJCET ની તૈયારી: ફ્રી ઓનલાઈન કોર્ષ

ફ્રી...ફ્રી...ફ્રી... 

JEE અને GUJCET ની તૈયારી બની હવે વધુ સરળ...કારણ કે kachhua.com તમને આપે છે JEEઅને GUJCET ની ઘરે બેઠા ઓનલાઈન તૈયારી કરવાની તક એ પણ ફ્રી માં...તો મિત્રો, હવે તૈયાર થઇ જાઓ JEEઅને GUJCET માં શ્રેષ્ઠ દેખાવ માટે...
ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીમિત્રો, બોર્ડની પરીક્ષા આપ્યા પછી તમારા માટે હવે અત્યંત મહત્વ નો સમયગાળો શરૂ થાય છે, જે છે JEE અને GUJCET ની તૈયારી માટેનો... જેમ કે આપણે જાણીએ જ છીએ કે  JEE અને GUJCET ના ગુણ પણ ખૂબ જ જરૂરી છે.
તમારા આ સમય નું મહત્વ સમજતા કછુઆ દ્વારા JEE અને GUJCET ના કોર્ષ ફ્રી આપવામાં આવે છે, જેથી તમે સરળતાથી ઘરે બેઠા જ કોઈ મુશ્કેલી વિના JEE અને GUJCET ની તૈયારી કરી શકો. આ કોર્ષમાં સમાવિષ્ટ છે વિવિધ ઓનલાઈન ટેસ્ટ જે તમારા સ્વમૂલ્યાંકન માટે ખૂબ જ જરૂરી છે.. તો આ તક નો લાભ ઉઠાવો...
આ ઓફર ૩૧ માર્ચ, ૨૦૧૬ સુધીની જ છે. આ કોર્ષ ની ખરેખર કિંમત છે રૂ. ૯૦...
JEE GUJCET: kachhua.com

તૈયારી કરો ઘરે બેઠા બેઠા... ચકાસો પોતાને દરરોજ જુદા જુદા ટેસ્ટ દ્વારા...
આવો સોનેરી અવસર ચૂકશો નહિ....જલદી કરો સમય ખૂબ ઓછો છે...
જો તમે ઓનલાઈન તૈયારી કરવા માંગતા હોવ તો આજે જ નીચેની લિંક પર ક્લિક કરો...